રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી2 ઑક્ટોબર, 2026| Super Admin

શામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત

શામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત

અરવલ્લી જિલ્લામાં સુરત–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસના નવા રેલ જોડાણને આવકારાયું

અરવલ્લી જિલ્લાના શામળાજી રેલવે સ્ટેશન ખાતે સુરત–ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસના આગમન પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અરવલ્લી લોકસભાના સાંસદ  શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહી વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કર્યું હતું.

શામળાજી રેલવે સ્ટેશન ખાતે નવી વંદે ભારત એક્સપ્રેસના સ્વાગત પ્રસંગે સ્થાનિક આગેવાનો, રેલવે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ થતાં અરવલ્લી જિલ્લાના શામળાજી સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ વેગ મળવાની સાથે પ્રવાસન અને ધાર્મિક પ્રવાસને પણ પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે સાંસદ  શોભનાબેન બારૈયાએ નવી રેલ સેવા માટે આનંદ વ્યક્ત કરી ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. શામળાજી ખાતે વંદે ભારત એક્સપ્રેસના આગમનને સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી. નવા રેલ જોડાણથી શામળાજી યાત્રાધામના પ્રવાસન અને યાત્રાળુઓની સુવિધામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ટેગ્સ:#arvalli

સંબંધિત સમાચાર