રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી7 ઑગસ્ટ, 2026| Super Admin

ઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો

ઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો

આવાસ યોજનાના પ્રથમ હપ્તામાંથી લાંચ માંગી હતી :  એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો

સાબરકાંઠાના ઇડર તાલુકામાં દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના પ્રથમ હપ્તામાંથી રૂ.15 હજારની લાંચ માંગનાર મનરેગા વિભાગના મસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડયા એસીબીના છટકામાં ઝડપાયા હતા.

ફરિયાદીના પત્નીના નામે આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી અને પ્રથમ હપ્તાના રૂ.30 હજાર બેંક ખાતામાં જમા થયા હતા. આરોપીએ આ રકમમાંથી રૂ.15 હજાર લાંચ પેટે માંગ્યા હતા. તેમજ મનરેગા યોજનામાં કંઈક ઓછું કરી આપવાની વાત કરી હતી. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં તા.7 ઓગસ્ટના રોજ દેશોતર ચાર રસ્તા પાસેના પાર્લરમાં છટકું ગોઠવાયું હતું. આરોપીએ રૂ.15 હજાર સ્વીકારતાં એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી.ટ્રેપની કાર્યવાહી સાબરકાંઠા એસીબીના પીઆઈ એ.ડી. સુથારની આગેવાનીમાં કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર