મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરના વેરાબર પાસે ઓવરલોડ ડમ્પરની ટક્કરે વાનના ફાચડા: બે ગંભીર, તંત્ર સામે આક્રોશ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ
5 દિવસ પહેલા
