રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય22 ઑગસ્ટ, 2025| Super Admin

કોકિલાબેન અંબાણીની તબિયત લથડી : હોસ્‍પીટલમાં દાખલ કરાયા

કોકિલાબેન અંબાણીની તબિયત લથડી : હોસ્‍પીટલમાં દાખલ કરાયા
અંબાણી પરિવારનાં ‘‘બિગ બોસ કોકિલાબેનને રાત્રે એચએન રિલાયન્‍સ હોસ્‍પીટલમાં દાખલ કરાયા : સમગ્ર અંબાણી પરિવાર હોસ્‍પીટલ પહોંચ્‍યોઃ ડોકટરોની ટીમ દ્વારા ઘનિષ્‍ઠ સારવારઃ દેશભરમાં ચિંતાનું મોજુ રિલાયન્‍સ ગ્રુપના સ્‍થાપક ધીરુભાઈ અંબાણીના પત્‍ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે. તેમને એચએન રિલાયન્‍સ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની અચાનક તબિયત બગડવાના કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે. બધાને કાલિની એરપોર્ટ પર જોવામાં આવ્‍યા હતા.હોસ્‍પિટલ પહોંચ્‍યા પછી તરત જ, તબીબી ટીમે કોકિલાબેન અંબાણીની સ્‍થિતિનું મૂલ્‍યાંકન કર્યું અને જરૂરી તપાસ સાથે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્‍યા. આરોગ્‍ય નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ, પ્રારંભિક તપાસમાં થોડી કામચલાઉ શારીરિક અસંતુલન અને હળવી નબળાઈ જોવા મળી, જેના કારણે તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા. આ સમય દરમિયાન, અંબાણી પરિવારના સભ્‍યોની હાજરી પણ જોવા મળી. અનિલ અને ટીના અંબાણીને કાલિના એરપોર્ટ પર જોવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેઓ કોકિલાબેન અંબાણીની સ્‍થિતિ પૂછવા પહોંચ્‍યા હતા. તે જ સમયે, મુકેશ અંબાણીને તેમની કારમાં હોસ્‍પિટલની નજીક પણ જોવામાં આવ્‍યા હતા. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સમગ્ર અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો અને તેમની માતાની સંભાળ કરી.કોકિલાબેન અંબાણીની ઉંમર અને તાજેતરની સ્‍વાસ્‍થ્‍ય સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, પરિવારે તબીબી સલાહ મુજબ પગલાં લીધાં છે. હોસ્‍પિટલ ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે અને જરૂરી સારવાર આપી રહી છે. પરિવારના સભ્‍યોએ હજુ સુધી મીડિયાને કોઈ વિગતવાર નિવેદન આપ્‍યું નથી, પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમને પૂરતી સારવાર અને સંભાળ મળી રહી છે.હાલમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની પ્રાથમિકતા કોકિલાબેન અંબાણીના સ્‍વાસ્‍થ્‍યને સામાન્‍ય સ્‍થિતિમાં લાવવાની છે. અંબાણી પરિવારના નજીકના સૂત્રો કહે છે કે પરિવાર સંપૂર્ણપણે એક છે અને તેમના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.    

સંબંધિત સમાચાર