રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત12 નવેમ્બર, 2024| Super Admin

આઈ.પી.એસ અધિકારી હસમુખ પટેલે ગુજરાત પબ્લિક સર્વિસ ના નવા ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે

આઈ.પી.એસ અધિકારી હસમુખ પટેલે ગુજરાત પબ્લિક સર્વિસ ના નવા ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે

IPS અધિકારી હસમુખ પટેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના નવા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.  IPS અધિકારી હસમુખ પટેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના નવા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આઈપીએસ હસમુખ પટેલે જીપીએસસીના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

ગુજરાત સરકારના આદેશ મુજબ હસમુખ પટેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના નવા અધ્યક્ષ તરીકે સેવા આપશે. પેપર લીકની ઘટનાઓ બાદ હસમુખ પટેલના નિર્દેશનમાં ઘણી પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેથી નજીકના ભવિષ્યમાં સરકારી ભરતી પ્રક્રિયાને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. દિનેશ દાસાએ 2016 થી 2022 સુધી GPSCના ચેરમેનનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે તેમની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી હતી. જે બાદ આ પદનો ચાર્જ નલિન ઉપાધ્યાયને આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર