રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય12 જુલાઈ, 2025| Super Admin

ભારતની ન્‍યાયિક પ્રણાલીમાં સુધારાની ખાસ જરૂર : ચીફ જસ્‍ટિસ બી.આર ગવઈ

ભારતની ન્‍યાયિક પ્રણાલીમાં સુધારાની ખાસ જરૂર : ચીફ જસ્‍ટિસ બી.આર ગવઈ

ચીફ જસ્‍ટિસ બીઆર ગવઈએ શનિવારે કહ્યું કે ભારતીય ન્‍યાયિક પ્રણાલી અનોખા પડકારોનો સામનો કરી રહી છે અને તેમાં તાત્‍કાલિક સુધારાની જરૂર છે. જસ્‍ટિસ ગવઈએ આજે હૈદરાબાદમાં NALSAR યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો. આ દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ વિદેશ જઈને શિષ્‍યવળત્તિ પર અભ્‍યાસ કરે અને આ બોજ તેમના પરિવારો પર ન નાખે. મુખ્‍ય ન્‍યાયાધીશે કહ્યું કે ન્‍યાયિક પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે.

સીજેઆઈ ગવઈએ કહ્યું, ‘આપણો દેશ અને ન્‍યાયિક વ્‍યવસ્‍થા અનોખા પડકારોનો સામનો કરી રહી છે.' કયારેક ટ્રાયલ દાયકાઓ સુધી વિલંબિત થાય છે. આપણે ઘણા કિસ્‍સા જોયા છે જ્‍યાં કોઈ વ્‍યક્‍તિ વર્ષો સુધી જેલમાં રહ્યા પછી નિર્દોષ સાબિત થયો હોય. આપણી શ્રેષ્ઠ પ્રતિભાઓ આપણે જે સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છીએ તેને ઉકેલવામાં મદદ કરી શકે છે.

સંબંધિત સમાચાર