રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય2 જુલાઈ, 2025| Super Admin

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારાઈ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારાઈ
ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલોમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તુજા મોઝુમદારની અધ્યક્ષતાવાળી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ-1 ની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી છે. આ પહેલી વાર છે જ્યારે પદભ્રષ્ટ અવામી લીગના નેતા શેખ હસીનાને લગભગ એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયા બાદ કોઈ કેસમાં સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અવામી લીગ સરકારના પતન પછી શેખ હસીના ઓગસ્ટ 2024 માં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં રહે છે.  

સંબંધિત સમાચાર