રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ25 ડિસેમ્બર, 2024| Super Admin

પાટણ ની ધી.બોમ્બે મેટલ શાળાના બાળકો દ્રારા પક્ષી બચાવો ની થીમ પર માનવ સાંકળ રચી

પાટણ ની ધી.બોમ્બે મેટલ શાળાના બાળકો દ્રારા પક્ષી બચાવો ની થીમ પર માનવ સાંકળ રચી

પાટણના રેલવે સ્ટેશન માગૅ પર આવેલ ધી. બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગર્ત માનવ પ્રતિકૃતિ (સેવ બર્ડ) રચી પક્ષીઓના જીવ બચાવવા કરૂણા અભિયાન જાગૃતિ લાવવાનો સુતત્ય પ્રયાસ કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરી હતી. આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર ના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી પક્ષીઓના જીવ બચાવવામાં આવશે તેના ભાગ રૂપે ધી. બોમ્બે મેટલ શાળાના અંદાજીત ૨૦૦ વિધાર્થીઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગર્ત સેવ બર્ડ માનવ પ્રતિકૃતિ રચી પક્ષીઓના જીવ બચાવવા કરૂણા અભિયાનની જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી શાળાના તમામ બાળકોને જીવદયા વિષે સમજુતી આપવામાં આવી અને દરેક બાળકોને જીવ દયા એજ પ્રભુ સેવા,પશુ પક્ષીની સેવા એટલે ઉત્તમ સેવા જેવી બાબતોની સમજૂતી આપવામાં આવી હતી અને દરેક બાળકને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ની સૌએ સરાહના કરી હતી.

સંબંધિત સમાચાર