રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય10 મે, 2025| Super Admin

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ; વિદેશ સચિવ માહિતી આપી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ; વિદેશ સચિવ માહિતી આપી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે . ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12 વાગ્યે ફોન કર્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ. આજે સાંજે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ યુદ્ધવિરામ ભારતની શરતો પર થયો છે. ૧૨ મેના રોજ, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ફરીથી બોલશે. સંરક્ષણ મંત્રાલય સાંજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંપૂર્ણ માહિતી શેર કરશે.

સંબંધિત સમાચાર