રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય23 એપ્રિલ, 2026| Super Admin

બ્રિટનનો ઐતિહાસિક નિર્ણય : નવી પેઢી માટે તમાકુ પર આજીવન પ્રતિબંધ

બ્રિટનનો ઐતિહાસિક નિર્ણય : નવી પેઢી માટે તમાકુ પર આજીવન પ્રતિબંધ

બ્રિટન સરકારે ધૂમ્રપાન સામે દુનિયાનો સૌથી કડક કાયદો પસાર કરી દીધો છે. 'ટોબેકો એન્ડ વેપ્સ બિલ' હવે બ્રિટનની સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ચૂક્યું છે. આ કાયદા હેઠળ વર્ષ 2008 પછી જન્મેલા લોકો હવે ક્યારેય પણ કાયદેસર રીતે તમાકુ કે સિગારેટ ખરીદી શકશે નહીં.  આ કાયદો 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. આશ્ચર્યની વાત એ છે કે, તમાકુ ખરીદવાની ઉંમર મર્યાદા દર વર્ષે 1 વર્ષ વધતી જશે, એટલે કે જે લોકો આજે 18 વર્ષથી ઓછી ઉંમરના છે, તેઓ જીવનમાં ક્યારેય પણ સિગારેટ ખરીદવા માટે કાયદેસર રીતે લાયક ઠરશે નહીં. આ ઉપરાંત વેપિંગ એટલે કે ઈ-સિગારેટ પર પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આજીવન પ્રતિબંધ.png 41.17 KB

બ્રિટન સરકારનું લક્ષ્ય છે - 'સ્મોક ફ્રી પેઢી'. દર વર્ષે તમાકુથી થતા 76,000 મૃત્યુને રોકવા માટેનો આ મોટો પ્રયાસ
બ્રિટનમાં દર વર્ષે 76 હજારથી વધુ લોકો ધૂમ્રપાનને કારણે જીવ ગુમાવે છે. આ મોતોને રોકવા અને આરોગ્ય સેવા (NHS) પરનું ભારણ ઘટાડવા કિંગ ચાર્લ્સ III ની મંજૂરી બાદ આ કાયદો અમલી બનશે. જોકે, ન્યૂઝીલેન્ડ આવો કાયદો લાવીને પાછો ખેંચી ચૂક્યું છે, ત્યારે હવે આખું વિશ્વ બ્રિટનના આ પ્રયોગ પર નજર રાખી રહ્યું છે. 

સંબંધિત સમાચાર