રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય24 જૂન, 2025| Super Admin

ભારતના અર્થતંત્રને બુસ્‍ટર ડોઝ : GDP ૬.૫ ટકા રહેશે

ભારતના અર્થતંત્રને બુસ્‍ટર ડોઝ : GDP ૬.૫ ટકા રહેશે
S&P ગ્‍લોબલ રેટિંગ્‍સે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના કુલ સ્‍થાનિક ઉત્‍પાદન (GDPઅંદાજને .સુધી વધારી દીધો છે અંદાજ સામાન્‍ય ચોમાસાકાચા તેલના નીચા ભાવોને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો છેજોકેS&P  પશ્‍ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ખતરાની આશંકા પણ વ્‍યક્‍ત કરી છે. S&P  કહ્યું કે જો પશ્‍ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય છેતો તે તેલના ભાવમાં વધારો કરી શકે છેજે એશિયા પેસિફિક મહાસાગર ક્ષેત્રના આર્થિક વિકાસને અસર કરી શકે છે. S&P અનુસારહાલમાં વૈશ્વિક ઉર્જા બજાર પર લાંબા ગાળાની અસર થવાની શકયતા ઓછી છેભારત તેની તેલ જરૂરિયાતોના ૮૫ ટકાથી ૯૦ ટકા આયાત કરે છેભારત તેની કુદરતી ગેસનો અડધો ભાગ વિદેશથી આયાત કરે છેગયા મહિનેS&P  નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરને ૨૦ પોઇન્‍ટ ઘટાડીને . ટકા કર્યો હતોએજન્‍સીએ  માટે વૈશ્વિક અનિશ્‍ચિતતા અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જવાબદાર ગણાવ્‍યાશેરબજારની શરૂઆત જંગી તેજી સાથે થઈ.રેટિંગ એજન્‍સીએ જણાવ્‍યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતનો GDP વળદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (૩૧ માર્ચ૨૦૨૬ ના રોજ પૂરા થતામાં . ટકા પર સ્‍થિર રહેશેશું તમારા આધાર પર કોઈ નકલી લોન ચાલી રહી છેબીજા સમાચાર અનુસારનાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના જાન્‍યુઆરીમાર્ચ ક્‍વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડીને . ટકા થઈ ગયો સાથેસમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક વિકાસ દર ઘટીને . ટકા થઈ ગયો

સંબંધિત સમાચાર