રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ5 જૂન, 2025| Super Admin

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મત વિસ્‍તારોમાં જશે. અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે : ભાજપના મંત્રીઓ અને સાંસદો જનસંપર્ક અભિયાનમાં જોડાશે : કેન્‍દ્રમાં મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપે મોટા પાયે તૈયારીઓ કરી છે. તાજેતરમાં, પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદો સાથે ઘણા કાર્યક્રમો પર ચર્ચા કરી હતી. સશષા દળોના સન્‍માનમાં તિરંગા યાત્રા પર ખાસ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. ભાજપે ઘણા રાજ્‍યોમાં જનસંપર્ક અભિયાનને વધુ તીવ્ર બનાવ્‍યું છે. સરકારના કામકાજ અંગે વર્કશોપ, પ્રેસ કોન્‍ફરન્‍સ, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રો કહે છે કે કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મતવિસ્‍તારોમાં જશે અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાજપે છેલ્લા ૧૧ વર્ષની સરકારની સિદ્ધિઓને જનસંપર્ક અભિયાનમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી છે. મંત્રાલયો પણ તેમની મુખ્‍ય યોજનાઓ, સિદ્ધિઓ અને ફેરફારોનો હિસાબ આપી રહ્યા છે. હરિયાણામાં ભાજપનું સેવા મહાભિયાન શરૂ થઈ ગયું છે.

સંબંધિત સમાચાર