રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય5 નવેમ્બર, 2024| Super Admin

'હેમા માલિનીના ગાલ જેવા રસ્તા'ની ટિપ્પણી પર ભાજપે AAP ધારાસભ્યને ઘેર્યા, કેજરીવાલ વિશે આ કહ્યું

'હેમા માલિનીના ગાલ જેવા રસ્તા'ની ટિપ્પણી પર ભાજપે AAP ધારાસભ્યને ઘેર્યા, કેજરીવાલ વિશે આ કહ્યું

પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિની અંગે AAP ધારાસભ્યના કથિત નિવેદનને લઈને હોબાળો થયો છે. ભાજપે આ નિવેદનને ગંભીરતાથી લીધું છે અને કેજરીવાલ પાસે નિવેદન આપનાર AAP ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરી છે.

ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાન હેમા માલિની પર કરેલી ટિપ્પણીને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે માંગ કરી છે કે અરવિંદ કેજરીવાલે મહિલાઓનું અપમાન કરવા બદલ AAP ધારાસભ્યને હાંકી કાઢવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હેમા માલિની યુપીના મથુરાથી લોકસભાના સાંસદ છે.

વાસ્તવમાં, એક વાયરલ વીડિયોમાં AAP ધારાસભ્ય નરેશ બાલ્યાન કહેતા જોવા મળી રહ્યા છે કે 'મહિનાની 35 તારીખ સુધીમાં તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ જશે, ઉત્તમ નગરના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવી દેવામાં આવશે'. જ્યારે તેમના નિવેદન પર હંગામો વધ્યો ત્યારે લોકો બાલ્યાનની પ્રતિક્રિયા જાણવા માંગતા હતા. જો કે હજુ સુધી આ મુદ્દે બાલિયાન અને AAP તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સંબંધિત સમાચાર