સાચા આદિવાસી સમાજના શૈક્ષણિક અને રોજગારીના અધિકારોના રક્ષણ માટે ભિલોડા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા નકલી આદિવાસી પ્રમાણપત્રોના વિવાદ વચ્ચે આજે ભિલોડા કોંગ્રેસના હોદ્દેદારો અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટા સર્ટિફિકેટના આધારે બિન-આદિવાસીઓ હક મારી રહ્યા છે, જેને રોકવા માટે સરકારે તાત્કાલિક કડક તપાસ સમિતિ નીમવી જોઈએ.
ભિલોડા કોંગ્રેસ આક્રમક: ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Tribal Community
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
