ડીસા દક્ષિણ પોલીસે લાઠી બજાર પાસે બાતમી આધારે રેડ કરી એક ઈસમના મોબાઈલમાં ચેક કરતા ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ઓલ પેનલેક્સ નામની વેબસાઈટમાં ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈ.ડી ભેમજીભાઈ બચુજી ઠાકોર (રહે.મેડકોલ ઠાકોરવાસ તા.કાંકરેજ) પાસેથી લઈ પોતાના મોબાઈલમાં પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડતા મોબાઈલ મળી કુલ રૂ.૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે ભેમજીભાઈ બચુજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જયારે અન્ય બે આરોપી સાવનભાઈ જગદીશકુમાર દવે (રહે ડીસા) અને દિપકકુમાર હરેશભાઈ ઠકકર (ડીસા) ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ડીસામાં ક્રિકેટ સટ્ટા આઈ.ડી.નો હાર-જીતનો જુગાર રમતા ત્રણ સામે કાર્યવાહી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા તા. પંચાયત: ઉષાબેન ડાભી પ્રમુખ અને મંજુલાબા વાઘેલા ઉપપ્રમુખ બન્યા
8 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર તાલુકા પંચાયત પર પુનઃકબ્જો જમાવતી કોંગ્રેસ..!
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસા તાલુકાના ૬ ગામોમાં ગંભીર જળ સંકટ : ખેતી-પશુપાલન કરતાં પરિવારો આર્થિક સંકટમાં મુકાયા
9 કલાક પહેલા
બનાસકાંઠાહડાદમાં કોંગ્રેસનો ભગવો લહેરાયો: તા. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે કોંગ્રેસ વિજેતા
9 કલાક પહેલા
