રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ28 ડિસેમ્બર, 2024| Super Admin

દેથળી ચાર રસ્તા નજીક થી ઈકકો કારમાં લઈ જવાતો ચાઈનીઝ દોરી નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ

દેથળી ચાર રસ્તા નજીક થી ઈકકો કારમાં લઈ જવાતો ચાઈનીઝ દોરી નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ

મકરસંક્રાંતિ ના દિવસો જેમ જેમ નજીક આવતાં જઈ રહ્યા છે તેમ તેમ પતંગ રસિયાઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા પણ પતંગ દોરી નો સ્ટોક કરવામાં આવી રહ્યો છે તો કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના વેચાણ માટે ખાનગીમાં બહારથી જથ્થો લાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણના સિધ્ધપુર ના દેથળી ચાર રસ્તા પાસેથી દિનેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ રહે,મેઇન બજાર છાપી તા.વડગામજી.બનાસકાંઠા અને ઠાકોર રાહુલજી સોમાજી રહે,પસવાદળ તા.વડગામ જી.બનાસકાઠા અને જીતેન્દ્રકુમાર નટવરલાલ મોદી રહે,બવાલચુડી તા.વડગામ જી.બનાસકાંઠા વાળાઓ ઇકકો ગાડી નં. જી જે ૦૮ બી એન ૬૧૧૯માં નાયલોન ચાઇનીઝ દોરાની ફીરકીઓના કારટુન નંગ ૩ ચાઇનીઝ દોરીની ફીરકી નંગ ૧૮૦ કુલ કિ રૂા ૨૭૦૦૦ તથા ઇકકો ગાડી કી.રુ ૧,૫૦૦૦૦/ મળી કુલ કિ.રુ૧,૭૭૦૦૦/ના કુલ મુદામાલ સાથે સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર