રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી27 એપ્રિલ, 2025| Super Admin

અરવલ્લી: સર્વોદયનગર ડુંગરીમાં બુટલેગરના ઘરની પાછળથી ૧.૩૫ લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો

અરવલ્લી: સર્વોદયનગર ડુંગરીમાં બુટલેગરના ઘરની પાછળથી ૧.૩૫ લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો

એલસીબીએ મોડાસા ટાઉન વિસ્તારમાં બુટલેગરના ઘરે રેડ કરતા ટાઉન પોલીસના ડી.સ્ટાફની કામગીરી સામે સવાલ, સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વિદેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે, એલસીબી પોલીસ દ્વારા અન્ય બુટલેગરોના ઘરે રેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં નામચીન બુટલેગર રામ સલાટના ઘરમાંથી ૧.૩૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા, પીએસઆઇ સી.એમ.રાઠોડ તેમજ એલસીબી પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતો બુટલેગરના રહેણાંક ઘરેની પાછળ કોટ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ તથા છૂટી બોટલો/બિયરની પેટીઓ તથા ટીન મળી કુલ નંગ-૮૨૬ જેની કુલ કિંમત રૂ.૧,૩૫,૨૭૪/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર રામ અર્જુન સલાટ રહે. સર્વોદયનગર ડુંગરી મોડાસા, તા. મોડાસા, જી.અરવલ્લી ફરાર બુટલેગરને ઝડપી પાડવા એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

સંબંધિત સમાચાર