આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
5 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
