રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રમતગમત2 જૂન, 2025| Super Admin

પ્રધાનમંત્રીએ 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રીએ 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા

(જી.એન.એસ) તા. 2

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીના શાનદાર પ્રદર્શન બદલ પ્રશંસા કરી છે. “દરેક ખેલાડીની મહેનત અને નિશ્ચય સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટપણે દેખાયો”, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:-

“દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ ભારતને આપણી ટુકડી પર ગર્વ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક ખેલાડીની મહેનત અને નિશ્ચય સ્પષ્ટપણે દેખાયો. ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”



Source link

સંબંધિત સમાચાર