ડીસા સિવિલ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટેસિંગ

qacaM29KlMM
બનાસકાંઠા

ડીસા 
કોરોના વાઈરસ સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટેસિંગને દુનિયામાં સૌથી મોટો ઉપાય માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમના સંબોધનમાં આ અંગે ભાર મૂક્યો હતો. ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો અમલ કરી દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.