રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025| Super Admin

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

મંદિરમાં પૂજા કરતી વખતે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર નિશાન સાધતી શિવલિગ પર વીંછી ટિપ્‍પણી બદલ થરૂરે સામે કેસ દાખલ કર્યો હતોઃ થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી કોંગ્રેસ સાંસદ શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો છે. આ કેસ મંદિરમાં વડા પ્રધાન મોદીની પૂજા દરમિયાન શિવલિગ પર થરૂરની વીંછી ટિપ્‍પણી સાથે સંબંધિત છે. ન્‍યાયાધીશ સુંદરેશ અને ન્‍યાયાધીશ સિહની બેન્‍ચે સુનાવણી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી મુલતવી રાખી છે. થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી.      

સંબંધિત સમાચાર