રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બિઝનેસ2 જાન્યુઆરી, 2025| Super Admin

હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોંઘવારીમાંથી રાહત

હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોંઘવારીમાંથી રાહત
નિમિત્તે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વ્યાપારી ઉપયોગ માટેના 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં બુધવારે દિલ્હીથી મુંબઈ સુધી 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલું વપરાશના એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 803 રૂપિયા પર યથાવત છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજીની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 1804 રૂપિયા હશે, જે પહેલા 1818.50 રૂપિયા હતી. ડિસેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા: સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા પણ નવેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.

સંબંધિત સમાચાર