રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય20 જૂન, 2025| Super Admin

ચેન્નાઈથી મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં હવામાં ટેકનિકલ ખામી : 68 મુસાફરોને સુરક્ષિત

ચેન્નાઈથી મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં હવામાં ટેકનિકલ ખામી : 68 મુસાફરોને સુરક્ષિત

અડધા કલાકની ઉડાન પછી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના પાઇલટને ખામીની જાણ થઈ અને તેણે ચેન્નાઈમાં પાછા ફરવા અને ઉતરાણ કરવાની પરવાનગી માંગી : ચેન્નાઈથી મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં હવામાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને ચેન્નાઈ પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટમાં 68 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ અડધા કલાકની ઉડાન પછી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના પાઇલટને ખામીની જાણ થઈ અને તેણે ચેન્નાઈમાં પાછા ફરવા અને ઉતરાણ કરવાની પરવાનગી માંગી. વિમાનમાં લગભગ 68 મુસાફરો સવાર હતા.વિમાન પરત ફરતાં લગભગ 68 મુસાફરોને લઈને જતું વિમાન પાછળથી અહીં સુરક્ષિત રીતે ઉતર્યું અને બધા મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા. આ બાબતે ઇન્ડિગો તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા મળી નથી.

સંબંધિત સમાચાર