અમિત શાહનો કોંગ્રેસને ખુલ્લો પડકાર : રાહુલ ગાંધી કે તેમના વંશજો જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરી શકશે નહીં

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણી રેલીમાં વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે તેમની ચોથી પેઢી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પાછી લાવી શકશે નહીં. મહાયુતિ ના ઉમેદવારો સુધીર ગાડગિલ અને સંજય કાકા પાટીલ માટે સાંગલીમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ આ પ્રયાસમાં જમ્મુ અને કાશ્મીરમાં સત્તારૂઢ નેશનલ કોન્ફરન્સને સમર્થન આપી રહી છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશની પહેલી LNG ટ્રેન આજથી પાટા પર દોડશે
2 કલાક પહેલા
રાષ્ટ્રીયભીડમાં પત્ની આલિયા ભટ્ટનું રક્ષણ કરતો જોવા મળ્યો રણબીર કપૂર
2 કલાક પહેલા
રાષ્ટ્રીયઆજે રવિવારે પણ તમામ સરકારી બેંકો ખુલ્લી રહેશે
2 કલાક પહેલા
રાષ્ટ્રીયવરસાદે તબાહી મચાવી! 14 રાજ્યો એલર્ટ પર, ઉત્તર પ્રદેશ અને બિહારથી છત્તીસગઢ સુધી પૂરનો ખતરો
6 કલાક પહેલા
