કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયથાકેલા યાત્રાળુઓના પગની માલિશ કરતા જોવા મળ્યા IPS અધિકારી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયહરભજન સિંહના વીડિયોથી પંજાબમાં રાજકીય હોબાળો, AAPએ કહ્યું 'પંજાબને બદનામ કરવાનો પ્રયાસ'
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયCM સુવેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું કોલાઘાટમાં ઇમરજન્સી લેન્ડિંગ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી સંસદમાં ચર્ચાથી ભાગી રહ્યા છે! કંગના રનૌતે કહ્યું, "સરકાર તૈયાર છે, તો વિપક્ષ કેમ પાછળ ?"
1 દિવસ પહેલા
