રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ25 નવેમ્બર, 2024| Super Admin

ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો મોટો દાવ વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત

ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો મોટો દાવ વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત
દિલ્હીમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મોટો દાવ રમ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પેન્શનની ભેટ મળશે. કેજરીવાલે કહ્યું છે કે હવે દિલ્હીમાં અટકેલા તમામ કામો ફરી શરૂ કરવામાં આવશે. દિલ્હીના વડીલો માટે સારા સમાચાર લાવ્યા અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી. કેજરીવાલે કહ્યું કે તેઓ દિલ્હી સરકાર વતી દિલ્હીના વડીલો માટે સારા સમાચાર લાવ્યા છે. સરકાર 80 હજાર નવા વૃદ્ધોને પેન્શન આપવા જઈ રહી છે. કેજરીવાલે કહ્યું છે કે હવે દિલ્હીમાં 5 લાખ 30 હજાર વૃદ્ધોને પેન્શન મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલમાં 60 થી 69 વર્ષની વયના વૃદ્ધોને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવે છે. કેજરીવાલે કહ્યું છે કે પેન્શન માટે 10 હજાર નવી અરજીઓ પણ આવી છે.

સંબંધિત સમાચાર