રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય21 ઑગસ્ટ, 2025| Super Admin

દિવાળીના તહેવાર પર ૧૨,૦૦૦ સ્‍પેશિયલ ટ્રેનો દોડશે

દિવાળીના તહેવાર પર ૧૨,૦૦૦ સ્‍પેશિયલ ટ્રેનો દોડશે
ઈન્‍ડિયન રેલવેનો મોટો નિર્ણય : જે લોકો ૧૩થી ૨૬ ઓક્‍ટોબરની વચ્‍ચે યાત્રા કરશે અને ૧૭ નવેમ્‍બરથી ૧ ડિસેમ્‍બરની વચ્‍ચે વાપસી કરશે, તેમને કન્‍ફર્મ ટિકિટ આપવામાં આવશે દિવાળી અને છઠને લઈને રેલ મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્‍દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું કે ઓક્‍ટોબર-નવેમ્‍બરમાં તહેવાર દરમિયાન ૧૨ હજાર સ્‍પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે કન્‍ફર્મ ટિકિટ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. બિહારમાં એનડીએ નેતાઓએ છઠ અને દિવાળી દરમિયાન રેલવેની વ્‍યવસ્‍થાને લઈને અશ્વિની વૈષ્‍ણવ સાથે મુલાકાત કરી હતી. કેન્‍દ્રીય મંત્રીએ બિહારમાં એનડીએના નેતાઓ સાથે મીટિંગ બાદ આ જાહેરાત કરી હતી. અશ્વિની વૈષ્‍ણવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ નિર્ણય લેવાયો છે કે દિવાળી અને છઠ તહેવાર માટે ૧૨,૦૦૦ સ્‍પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.રેલ મંત્રીએ આગળ કહ્યું કે, મુસાફરોને બે મોટા તહેવારો પર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એટલા માટે આ નિર્ણય લેવાયો છે. જે લોકો ૧૩થી ૨૬ ઓક્‍ટોબરની વચ્‍ચે યાત્રા કરશે અને ૧૭ નવેમ્‍બરથી ૧ ડિસેમ્‍બરની વચ્‍ચે વાપસી કરશે, તેમને કન્‍ફર્મ ટિકિટ આપવામાં આવશે. તેની સાથે વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. વાપસીની યાત્રા પર ૨૦ ટકાની છૂટ આપવામાં આવશે. રેલ મંત્રીએ કહ્યું કે, આ પ્રયોગ આ તહેવારી સિઝન દરમિયાન કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જ દિલ્‍હી, સહરસાથી અમૃતસર, છપરાથી દિલ્‍હી અને મુઝફફરપુરથી હૈદરાબાદ માટે ૪ અમૃત ભારત એક્‍સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. પૂર્ણિયાથી પટના માટે વધુ એક વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે.      

સંબંધિત સમાચાર