આ બાબતે ખુદ પ્રાંત કલેક્ટર કચેરીની બહાર આવી ખેડૂતોને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો. જોકે આ બાબતની જાણ સુઇગામના મહિલાટી.ડી ઓને થતાં તેઓ પહેલેથી રજા મૂકી ગેર હાજર રહયા હતા. ત્યારે રોષે ભરાયેલા સુઇગામ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન એવા દુદાજી સોલંકીએ સુઇગામ ટી.ડી.ઓ ગેરહાજર રહેતા કહ્યું હતું કે.....હવે.....એક... બે....ત્રણ..નહિ સાડા ત્રણ વાળી થશે. જો કે સુઇગામ વિસ્તારના હજારોની સંખ્યામાં ફોર્મ લઈને આવી પહોંચેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મેઘ તાંડવ થયાને આજે પૂરો એક માસ વીતવા છતાં રાજ્ય સરકાર પીડીતોને લોલી પૉપ બતાવી હાશી ઉડાવી રહી છે.
સુઈગામમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ખેડૂત અધિકાર રેલી યોજાઈ

પ્રાંત કચેરીનો પીડિતો અને ખેડૂતોએ ઘેરાવો કરી હલ્લાબોલ મચાવ્યો
સુઇગામના મહિલા TDO પહેલેથી જ રજા પર ઉતરી ગયા હોવાથી ખેડૂતો અને આગેવાનોમાં નારાજગી જોવા મળી
6 સપ્ટેમ્બરના રોજ સરહદી સુઇગામ અને વાવ પંથકમાં ભારે મેઘ તાંડવઃ સર્જાતા વર્ષનો વરસાદ માત્ર બે દિવસમાં ખાબી જતાં ભારે પુરની પરિસ્થિતી સર્જાઈ હતી. લોકોની ઘર વખરી અને પશુ ઓ તણાઈ ગયા હતા. હજારો હેકટર જમીનનું ધોવાણ થઈ ગયું હતું. ઉભો પાક સાફ થઈ ગયો હતો. જેની નોંધ લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિસ્તારની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી સર્વે કર્યા ને આજે પૂરો એક માસ વીતવા છતાં રાજ્ય સરકારે હજુ સુધી પેકેજ જાહેર ન કરી પીડિતો ને સહાય ન ચૂકવતા ગત રોજ બ.કાં જીલા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની રાહ બરી હેઠળ સુઇગામ તાલુકા ના ત્રણ રસ્તાથી લઈ સેવા સદન કચેરી સુધી હજારો ખેડૂતો અને પીડિતો ની હાજરી માં હલાબોલ કરી પ્રાતઃ કચેરી ને ઘેરાવો કરી સૂત્રચાર પોકારી આવેદન પત્ર પાઠવી પીડિતો ને રાજય સરકાર પેકેજ જાહેર કરે અને મકાન સહાય પશુ સહાય જમીન ધોવાણ પાક સહાય ઘરવખરી નુકશાન ભાગીયાઓને વળતરનું ઝડપી વળતર આપે તેવી માંગ કરી હતી.
આ બાબતે ખુદ પ્રાંત કલેક્ટર કચેરીની બહાર આવી ખેડૂતોને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો. જોકે આ બાબતની જાણ સુઇગામના મહિલાટી.ડી ઓને થતાં તેઓ પહેલેથી રજા મૂકી ગેર હાજર રહયા હતા. ત્યારે રોષે ભરાયેલા સુઇગામ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન એવા દુદાજી સોલંકીએ સુઇગામ ટી.ડી.ઓ ગેરહાજર રહેતા કહ્યું હતું કે.....હવે.....એક... બે....ત્રણ..નહિ સાડા ત્રણ વાળી થશે. જો કે સુઇગામ વિસ્તારના હજારોની સંખ્યામાં ફોર્મ લઈને આવી પહોંચેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મેઘ તાંડવ થયાને આજે પૂરો એક માસ વીતવા છતાં રાજ્ય સરકાર પીડીતોને લોલી પૉપ બતાવી હાશી ઉડાવી રહી છે.
આ બાબતે ખુદ પ્રાંત કલેક્ટર કચેરીની બહાર આવી ખેડૂતોને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો. જોકે આ બાબતની જાણ સુઇગામના મહિલાટી.ડી ઓને થતાં તેઓ પહેલેથી રજા મૂકી ગેર હાજર રહયા હતા. ત્યારે રોષે ભરાયેલા સુઇગામ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન એવા દુદાજી સોલંકીએ સુઇગામ ટી.ડી.ઓ ગેરહાજર રહેતા કહ્યું હતું કે.....હવે.....એક... બે....ત્રણ..નહિ સાડા ત્રણ વાળી થશે. જો કે સુઇગામ વિસ્તારના હજારોની સંખ્યામાં ફોર્મ લઈને આવી પહોંચેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મેઘ તાંડવ થયાને આજે પૂરો એક માસ વીતવા છતાં રાજ્ય સરકાર પીડીતોને લોલી પૉપ બતાવી હાશી ઉડાવી રહી છે.
ટેગ્સ:#congress#farmers#leadership#Suigam#Bhupendrabhai Patel#Agriculture Minister#TDO#Gulab Singh Rajput#Vav panthak#Raghavji Patel#B.K. District
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસાના નવાપુરા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, પંચાયત સામે રોષ
1 દિવસ પહેલા