કેન્દ્રીય મંત્રીના પ્રયાસોથી રાણાવાવને મોટી ભેટ : વંદે ભારત ટ્રેનો માટે અત્યાધુનિક કોચિંગ ડિપો બનશે
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ ₹૧૩૫.૫૮ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોનું નિર્માણ થશે : પોરબંદર લોકસભા મતવિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને…