Tharad Taluka

થરાદના દાતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે કરી અટકાયત, પિતા ફરાર

બનાસકાંઠા જિલ્લાની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતી અને પાલનપુરમાં નિટ પરીક્ષાની તૈયારી કરી…

બનાસકાંઠા જિલ્લામાં ઓનરકિલિંગનો બનાવ; લિવઈનમાં રહેતી પુત્રીને પિતાએ દૂધમાં ઊંઘની ગોળીઓ આપી મારી નાખી

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ જ તેના ભાઇ સાથે મળીને પુત્રીની હત્યા કરી નાખી છે. અને દીકરીની…

ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે નિર્ણય; દારૂ પીતો કે વેચેતો પકડાય તેને ₹51,000નો દંડ

થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે ગ્રામજનોએ સરાહનીય પગલાં ભર્યા છે. સમગ્ર ગામના લોકો ભેગા મળી એક મહત્વની બેઠક યોજી…

થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં “સંપૂર્ણતા અભિયાન”…

થરાદના ગ્રામજનો ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

થરાદ તાલુકાના રાહ કિયાલ, થરા, ડેડુવા અને થેરવાડા ગામના લોકો રેલ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ…

થરાદના વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતાં બાળકનું મોત

સી.સી.ટી.વી માં કેદ થઈ હૃદય કંપાવનારી ઘટના, મજૂરી કરતા પરિવારનો પુત્ર હિંચકે રમતા દુર્ઘટનાનો ભોગ બન્યો થરાદ તાલુકાના વેદલા ગામમાં…

વડગામડા બસ સ્ટેન્ડની ચાર દુકાનોમાં તસ્કરોનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

થરાદ તાલુકાના વડગામડા ગામે આવેલ બસ સ્ટેન્ડ નજીક આવેલા દુકાનોમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરો એક પછી એક…

હરિદ્વારથી કાવડયાત્રા સાથે ભાચર પહોચેલા હરેશભાઈનું ભવ્ય સ્વાગત

“થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડયાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી…

બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ: ૨૦ વિઘામાં ૧૫ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં…

થરાદ તાલુકાનાં કોચલામાં દારૂબંધીનો સંકલ્પ, દારૂ વેચનાર કે પીનાર સામે આર્થિક દંડ થશે

થરાદ તાલુકાના કોચલા ગામે દારૂબંધી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગામમાંથી દારૂનું દુષણ દૂર કરવા માટે ગ્રામજનોએ બંધારણ અમલમાં મૂક્યું…