Sipu River

દાંતીવાડા ના ઝાત ભાડલી નજીક થી બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપ્યા

એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે…