16 જુલાઈના રોજ યમનમાં ફાંસી આપવામાં આવનારી ભારતીય નર્સ નિમિષા પ્રિયા કોણ છે, તેનો ગુનો શું છે? જાણો…
કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ નિમિષાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને મંજૂરી…