robbery

પાટણ નજીક પેટ્રોલ પંપના મેનેજર ને ચાર શખ્સોએ છરીની અણીએ લૂંટાયો

રૂ. 89 હજાર રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર થયેલ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી પાટણ તાલુકાના મહેમદપુર ગામે આવેલા મહાલક્ષ્મી…

જસરામાં વૃદ્ધદંપતીના હત્યારાઓને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા

લાખણીના જસરા ગામે તાજેતરમા એસએમસીના પીઆઈના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો, જોકે…

લાખણીના જસરા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યા; સમગ્ર પંથકમાં અરેરાટી

એસએમસીના પોલીસ ઈન્સપેક્ટરના માતા પિતાની કરાઈ હત્યા; લાખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતિની હત્યાના બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી…

મહેસાણા; મારામારીની લુંટ ધાડ કેસમાં નાસતા ફરતા ચાર આરોપીની ધરપકડ

મહેસાણા જિલ્લાના પેરોલ ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સ્કોડે વર્ષ 2023માં લૂંટ, ધાડ અને મારામારીના કેસમાં નાસતા ફરતા 4…

ડીસા દક્ષિણ પોલીસે 12 જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સની અટકાયત કરી

ડીસા દક્ષિણ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા રાયમલસિંહ બનસિંહ નામના શખ્સને…

હારીજ નજીક છરીની અણીએ બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.૨૬ લાખની લૂંટ ચલાવી ફરાર થયા

જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી કરાવી પોલીસ ટીમોને તપાસમાં લગાવી પાટણ જિલ્લા સહિત મહેસાણા- બનાસકાંઠા પોલીસ…

મોડાસા; ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારોને દબોચી લીધા

મોડાસા ટાઉન પોલીસે ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા મોડાસાની ચાંદ ટેકરીના બે આરોપીઓને…

દાંતા ના ભેમાળ ગામે ધોળા દિવસે લૂંટની કોશિશ,આધેડ વયની મહિલા ને બાંધી ને માર્યો માર

દાંતા તાલુકા ના ભેમાળ ગામે ધોળા દિવસે કેટલાક અજાણ્યા શકશો દ્વારા લૂંટની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે તારીખ…