Passport

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે મતદાર કાર્ડ ઉપરાંત ૧૪ દસ્તાવેજો માન્ય રહેશે

ડ્રાઈવીંગ લાયસન્સ, PAN કાર્ડ, બેંક-પોસ્ટ પાસબુક, પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના ૧૪ દસ્તાવેજો ચૂંટણી પંચે માન્ય રાખેલ છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની…