Nipah

કેરળમાં નિપાહ વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત! વધુ એક ચેપગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ, સરકાર હાઈ એલર્ટ પર

કેરળમાં નિપાહ વાયરસના બીજા સંભવિત કેસથી ચિંતા વધી ગઈ છે. પલક્કડ જિલ્લાના એક 57 વર્ષીય વ્યક્તિનું 12 જુલાઈના રોજ મૃત્યુ…