National Conference

બ્રહ્માકુમારીઝના આબુ તળેટી શાંતિવન ખાતે ગૃહ મંત્રી સુરક્ષા સેવા પ્રભાગ રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

17 એપ્રિલના રોજ દાદી રતન મોહિનીજીનીને ગૃહમંત્રી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે…