શુભાંશુ શુક્લાના પૃથ્વી પર પાછા ફરવા પર પીએમ મોદીએ કહ્યું, ‘મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્ન…’
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના ત્રણ અન્ય અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ…