દિલ્હી: નકલી CBI અધિકારીઓના વેશમાં ચોરો ઘરમાં ઘૂસી ગયા, લોકોને ધમકાવીને ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી; 3 ની ધરપકડ
દિલ્હી: શહેરના વઝીરાબાદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ત્રણ બદમાશોએ નકલી સીબીઆઈ અધિકારીઓના વેશમાં એક ઘરમાં ઘૂસી…