Mangaluru

કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ

કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં બુધવારે 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.…