પુરીના જગન્નાથ મંદિરની સુરક્ષામાં મોટી ખામી, કચરાના ઢગલાનો ઉપયોગ કરીને 4 યુવાનો અંદર ઘૂસતા જોવા મળ્યા, તપાસના આદેશ
પુરી જગન્નાથ મંદિરમાં ચાર યુવાનો અનધિકૃત રીતે પ્રવેશ્યાના સમાચારથી સુરક્ષામાં મોટી ખામી છતી થઈ છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (SJTA)…