it

ભારતને નહીં, આ દેશને આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના યજમાની અધિકાર મળ્યા, ICCએ મંજૂરી આપી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું એક ચક્ર બે વર્ષનું હોય છે અને આ સમય દરમિયાન ટીમો એકબીજા સાથે ટેસ્ટ શ્રેણી રમે છે…