Deesa

ડીસાના વોર્ડ નં.6 અને 7 માં પાણીની સમસ્યા વકરી આંદોલનની ચીમકી

મહિલાઓનો પાલિકા કચેરીમાં હોબાળો, ઉગ્ર આંદોલનની ચીમકી; બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના વોર્ડ નંબર 6 અને 7 ના રહીશો…

ડીસામાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળા દહન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પાસે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા…

ડીસામાં જાટ સમાજના 500 જેટલા યુવાનોએ ‘જાટ’ ફિલ્મ નિહાળી

ડીસામાં લાગેલી જાટ ફિલ્મ નિહાળવા માટે ડીસા તાલુકાના વિવિધ ગામોમાંથી 500 થી વધુ યુવાનો 100 જેટલા ટ્રેકટર લઇ ડીસાના રાજમન્દિર…

કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકળાયા

ડીસામાં બગીચા સર્કલ નજીક ફરી ટ્રાફિક ચક્કાજામ; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના સરદાર બાગ નજીકના બગીચા સર્કલ ઉપર દિવસ દરમિયાન…

ભૂગર્ભના જળનું સંકટ : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ભુગર્ભ જળમાં ધટાડો નોધાયો

ઉનાળા સિઝનની શરૂઆતમાં જ ભુગર્ભ જળ તૂટતા જગતના તાતમાં ચિંતાનો માહોલ; ટયુબવેલ માં ભૂગર્ભજળનું લેવલ મેળવા ખેડૂતોને ૨૦ ફુટની નવી…

મોટા કાપરા ગામની નિધિ દેસાઇનું ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 ટીમમાં પસંદગી

ગુજરાત ક્રિકેટ એસો.માંથી 4 યુવતીની એલીટ કેમ્પ માટે પસંદગી થઈ; ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 માં ડીસાની નિધિ દેસાઈની પસંદગી…

ડીસાના જર્જરીત જીઆઇડીસી રોડ ઉપર કપચી પથરાઈ; વર્ષોથી ભંગાર હાલતમાં

ડીસાનો જીઆઇડીસી રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ભંગાર હાલતમાં ઉબડ ખાબડ બની ગયો હતો. રોડ ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ગયા હતા.…

ડીસા બ્લાસ્ટકાંડમાં ૨૧ નિર્દોષોના મોત માટે જવાબદાર પિતા-પુત્રને ૮ દિવસના રિમાન્ડ મંજૂર

ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ બ્લાસ્ટકાંડમાં સંડોવાયેલા…

ડીસા ફટાકડા કાંડમાં 17 મૃતકોના પરિવારને 4 લાખની સહાય

મંગળવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરી અને વેરહાઉસમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં…