Day 2

પીએમ મોદીનો તમિલનાડુમાં બીજો દિવસ, ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા-અર્ચના કરી

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમિલનાડુ પ્રવાસનો બીજો દિવસ છે. રવિવારે ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ ગંગાઈકોંડા…