પાટણ,સરસ્વતી,ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકાનાં દિવ્યાંગ બાળકોને સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ગુરૂવારે બીઆરસી સરસ્વતી આયોજીત પાટણ,સરસ્વતી, ચાણસ્મા…