ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ
યાત્રામાં તિરંગા સાથે રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ…