આવતીકાલથી આઇપીએલની શરૂઆત થશે

Sports
Sports

આવતીકાલથી આઇપીએલની શરૂઆત થવા જઇ રહી છે.જેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્ઝ વચ્ચે રમાશે,જયારે ફાઇનલ મેચ આગામી 28મી મેના રોજ રમાશે.આ વખતે 10 ટીમો ભાગ લઇ રહી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.