આવતીકાલે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ માટે આવી પહોચશે

Sports
Sports

ઓસ્ટ્રેલિયન ટીમ 2017 બાદ પ્રથમવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી રમવા આવી રહી છે.ત્યારે પેટ કમિન્સની ટીમે પ્રવાસ માટે તૈયારી કરી દીધી છે.ત્યારે ટીમમાં ચાર સ્પીનર સામેલ કરવાની સાથે સિડનીમાં ભારત જેવી ટર્નિંગ વિકેટ બનાવીને તેના પર જોરદાર અભ્યાસ કરવામાં આવ્યો છે.આમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની શરૂઆત આગામી 9 ફેબ્રુઆરીથી થશે.ત્યારે આ પ્રવાસને લઈ ઓસ્ટ્રેલિયા ટીમ આવતીકાલે ભારત ખાતે આવી પહોંચશે.આમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં,બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં,ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ધર્મશાલા જ્યારે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.