વિમ્બલડન 2021માં સબાલેન્કા અને જેબુર પ્રથમવાર ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા

Sports
Sports

બેલારુસની ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કા અને ટ્યુનીશિયાની ઓસ જેબુર વિમ્બલડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છેજે બંને ખેલાડી પ્રથમવાર ગ્રાસ કોર્ટ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.જેમાં સબાલેન્કાનું આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલ છે.આમ સીડ સબાલેન્કાએ કજાખસ્તાનની એલિના રાયબકિનાને 6-3,4-6,6-3 થી હરાવી હતી,જ્યારે જેબુરે 2020ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇગા સ્વાતેકને 5-7,6-1,6-1 થી માત આપી હતી.ઇટાલીના માતેઓ બેરેટિનીએ બેલારૂસના ઇલ્યા ઇવાશ્કાને 6-4,6-3,6-1 થી હરાવી સતત બીજા ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.