આજે પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રેક્ટિસ મેચ રમશે

Sports
Sports

આજે સાંજે 7:30 વાગ્યે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વોર્મઅપ મેચ રમાશે તે પહેલાં બપોરે 3:30 વાગ્યે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ પ્રેક્ટિસ મેચ રમાશે. પાકિસ્તાન પોતાનો પ્રથમ મુકાબલો ભારત સામે રમવાનું હોવાથી તેની તૈયારીના ભાગરૂપે આજે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવવા મથશે જ્યારે વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ મનાતું વેસ્ટ ઈન્ડિઝ પણ જીતવાની તૈયારીના ભાગરૂપે ઊતરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.