ન્યુઝીલેન્ડ-ભારત સામેની ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીત્યો

Sports
Sports

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી વનડે મેચ રમાશે.જેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભારતીય ટીમ પહેલા બેટીંગ કરશે.ત્યારે જો ભારતીય ટીમ મેચ જીતશે તો તે આ સીરીઝ 3-0થી પોતાના નામે કરી લેશે.આ સાથે ભારતીય ટીમ વનડે રેન્કીંગમાં પ્રથમ સ્થાને આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.